BIOS    Institute of    BIOLOGY
PRE NEET EXAM-2025 OMR & ANSWER KEY DOWNLOAD
https://biosinstitute.in/
PRE NEET EXAM ની OMR અને ANSWER SHEET આપણી સાઈટ ઉપર મુકવામાં આવી છે. પોતાના રજીસ્ટર્ડ આઈ.ડી. અને પાસ વર્ડ થી LOGIN કરવાનું ત્યાં તમને આ બંને વસ્તુઓ દેખાશે. તમે ત્યાંથી DOWN LOAD પણ કરી શકશો. પોતાનું રજીસ્ટર્ડ આઈ.ડી. અને પાસ વર્ડ  સાચા હશે તો જ આ ખુલશે. રજીસ્ટર્ડ આઈ.ડી. અને પાસ વર્ડ માટે પોતાનું મેઈલ બોક્ષ ખોલીને જોઈ લેવું.